Monday, 21 March 2016

                                "આંખ નો પલકારો" 


                                                                                                 21 -03-2016 

આંખ ના પલકારા માં  આજે પણ એજ વસે છે, 
જિંદગી ના ખેલ માં પણ આજે એજ વસે છે,
દિલ માં સમાઈ  જાય એવા એના વેણ છે, 
જિંદગી  ના પલકારા માં આજે પણ એજ વસે છે. 

 એના નેણ ની જલક આજે પણ  હૃદય માં વસે છે, 
જિંદગી ના એક-એક સમય માં આજે પણ એજ  વસે છે ,
દિલ માં સમાઈ જાય એવા એના નેણ છે ,
હૃદય  ના ધબકારા માં આજે પણ એજ વસે છે

એના ધબકારા નો શ્વાસ મારા માં વસે છે ,
સવાર ના પેહલા શ્વાસ માં એજ વસે છે , 
સાથે માણેલી  એકે-એક પલ અમારા માં વસે છે, 
એકબીજા નાનકડી ની વાતો માં અમે વસીએ છીએ. 

દુર શું કરવાના કોઈ, અમે આજે પણ એક છીએ, 
આંખ ના પલકારા માં આજે પણ એજ વસે છે.

                                                                                  --જૈનિષ ડાભી.

 

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. Vahh.....mere bhai, dil ke hal ko poem me badal diya, dil ke hal ko poem me badal diya, dil se hai dua ki waqt teri zindagi ko pehle se bhi behtarin bana de....

    ReplyDelete